( Refresh the page to play the song with slide show ) ..આ ગીત મારી અતિ-પ્રિય ગાયિકા શ્રેયાનાં સુમધુર સ્વરમાં છે અને તેને સાથ આપ્યો છે શ્રીએમ.જી. શ્રીકુમારે..બન્નેનાં સ્વરની જુગલબંધી કંઇક અનોખું જ વાતાવરણ સર્જે છે..અંતરાની એક પંક્તિમાં શ્રેયાનાં સ્વરમાં સાઉથના ગાયિકા ચિત્રાજીનાં સ્વરની તથા શ્રીકુમારનાં સ્વરમાં શ્રીહરિહરનનાં સ્વરની ઝલક વર્તાય છે...! મેરે ઢોલના સુન મેરે પ્યાર કી ધૂન... ! મેરી ચાહતે તો ફિઝામેં બહેગી, ઝીંદા રહેગી હોકે ફના..!! તેરે બગૈર ક્યા જીના, મેરે રોમ રોમ મે તુ હૈ.. સાથી રે મરકે ભી તુજકો ચાહેગા દિલ, તુજે હી બેચૈનીયોમેં પાયેગા દિલ...!! સાંસોમે તેરી સરગમે હૈ અબ રાત દિન, ઝિંદગી મેરી તો કુછ ના અબ તેરે બિન..! આ સૂર, તાલ, લય, રાગ, શબ્દ અને સંગીતની સરગમને જરા પણ નજરઅંદાઝ કરવા જેવી નથી... સંગીત પ્રેમીઓ ને નમ્ર વિનંતી કે એક વખત આ સરગમ ને તમારા કર્ણપટલ સુધી વહેવા દો ... એ માત્ર તન-મનને જ નહીં પરંતુ આત્માને પણ સરગમનાં તાનમાં મુગ્ધ કરીને ડોલાવશે..!!..જાણેકે રાગ-રાગીણી નૃત્ય કરી રહ્યાં છે એવું ભાસે છે ..!!! ખરેખર, જેવાં સુંદર શબ્દો એવું જ મધુરું સંગીત અને સ્વર...!!!.. ધા ગ, ધા ગ, ધ ગ ત , ધ ગ ત , ધા ધી ગ ત ધા ધા ગ ધ્રી ગ તા ગ ...ધી ગ ત ધા ..(2) મેરે ઢોલના સુન, મેરે પ્યાર કી ધૂન .. ધ્ર ગ ત્રી ગ ..(4) ધ્ર ગ ત્રી ગ ધ ત્રી ગ ત ધા.... ત ગ ધ ત્રુ મ ...!! મેરે ઢોલના સુન, મેરે પ્યાર કી ધૂન .. મેરી ચાહતે તો ફીઝામેં બહેંગી, ઝીંદા રહેંગી હો કે ફના...! તાના ના ના તુમ , તાના ના ના તુમ, તાના ના ના તુમ, તાના ના ના તુમ ત્ર ગ ધુ મ ........... તુજે હી બેચૈનીયોંમેં પાયેગા દિલ ... મેરે ગેંસુઓકે સાયેમેં, તેરી રાહતો કી ખુશ્બુ હૈ, તેરે બગૈર ક્યા જીના, મેરે રોમ રોમ મેં તું હૈ, મેરી ચુડીયોં કી ખન ખન સે તેરી સદાયેં આતી હૈ યે દુરીયાં હંમેશા હી નઝદીક હમકો લાતી હૈ ...ઓ પિયા........... સા ની ધા, ની ધ મા મા ગ સ ની ધ ની સ ગ મા મા ગ સ ની ધ ની સ ગ મા ગ સ ની ધ ની સ ગ મા ગ મા ગ સા ની ધ ગ પ ધ ની સા ની ધ ગ પ ધ ની સા ની ધ ની ધ ની સા, ધ ની સા, ધ ની સા, ધ ની સા મ ધ ની, મ ધ ની, મ ધ ની, મ ધ ની ધ ની સા, ધ ની સા, ધ ની સા મ ધ ની, મ ધ ની, મ ધ ની મ ધ ની સા , મ ધ ની સા, મ ધ ની સા, મ ધ ની સા, સા ની ધ મા, સા ની ધ મા, સા ની ધ મા, સા ની ધ મા મા મા, ગ ગ, સા સા, ની ની, સા સા ની ની , ધા ધા ની ની સા સા ની ની, ધા ધા પા મા ગા ગા સા સા ની ની, ધા ધ ગ ની ની સા સા સા ની ધા સા સા સા મ ગ સા સા સા... મેરે ઢોલના સુન... ત્ર ગ ધુ મ, ત્ર ગ ધા..... સાંસો મેં, સાંસો મેં તેરી સરગમે હૈ અબ રાત દિન ઝીંદગી મેરી તો કુછ ના અબ તેરે બિન ... તેરી ધડકનો કી સરગોશી, મેરી ધડકનો મે બજતી હૈ મેરી જાગતી નિગાહો મેં, ખ્વાહીશ તેરી હી સજતી હૈ મેરે ખયાલ મેં હર પલ તેરે ખયાલ શામીલ હૈ લમ્હે જુદાઇયો વાલે મુશ્કીલ બડે હી મુશ્કીલ હૈ .... ઓ પિયા....... ની સા, ની સા, ની સા, ની સા ધ ની, ધ ની, ધ ની, ધ ની પ ધા, પ ધા, પ ધા, પ ધા ગ મ પ ધા ની રે સ ગ મ પ ધા ની રે સ પ ની ની સા, પ ની ની સા, પ ની ની સા, પ ની ની સા ગ મ પ ધા, ની ધ પ ધા, ની સા ગ મ પ ધા, ની ધ પ ધા, પ મ ગ મા, ગા રે સા ની, ધ ની સા ગા, મા ગા સા ગા, મા પા ધા પા, ધા ની સા ની સા, ની સા, ની સા, ની સા, ની સા ધ ની, ધ ની, ધ ની, ધ ની, ધ ની...... ગ મ પ ધા, ની ધ પ ધા, પ મ ગ મા, ગા રે સા ની, ધ ની સા ગા, મા ગા સા ગા, મા પા ધા પા, ધા ની સા ... ગ મ પ ધા, ની ધ પ ધા, પ મ ગ મા, ગા રે સા ની, ધ ની સા ગા મ ગા ......................................................................................................... ( આગળ લખવા અસમર્થ છું....!!!..)
... સંગીત છે શ્રીપ્રિતમજીનું, જેઑએ ઘુંઘરૂ, તબલાં, બંસરી, સિતાર, જલતરંગ વિગેરે નો સમન્વય ખૂબ સરસ રીતે કર્યો છે .... અને શબ્દો લખ્યાં છે શ્રીસમીરજીએ..
તા ના ધી રે, તા ના ધી રે, ધી રે ના...! ..મેરે ઢોલના ..
સાથી રે સાથી રે મરકે ભી તુજકો ચાહેગા દિલ,
આ જ ગીતને " સ્ટાર વોઇસ ઓફ છોટે ઉસ્તાદ " પર કિશોરી અન્વેષાએ તથા ઝીટીવી પર કિશોરી અનામિકાએ ખૂબ જ સરસ રીતે પ્રસ્તુત કર્યું છે એ ખરેખર પ્રશંશનીય છે...!.. આપણા દેશની આ ઉગતી પ્રતિભાઓને વિશાળ મંચ પર લાવવાનો ખુબ જ સરસ પ્રયાસ થઇ રહ્યો છે..
Mere Dholna(Ami Je Tomar)-----Anamika
Wednesday, April 23, 2008
..*.. Mere Dholana ..*..
Monday, April 14, 2008
Sunday, April 06, 2008
..*.. ગુજરાતનું ગૌરવ ..*..
Subscribe to:
Posts (Atom)
* Note *
મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!