..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Friday, January 26, 2007

.*..E mere vatan ke logo..*





powered by ODEO

આજ ના પ્રજાસત્તાક દિને દરેક હિંદુસ્તાની ને જયહિંદ.!.આપણાં મા થી એવી કઇ વ્યક્તિ હશે જેણે આજે આપણાં દેશ ની રક્ષા કાજે શહિદી સ્વીકારનાર એ દરેક સૈનિકો ને યાદ કરી ને એમને અશ્રુ ભરેલી પલ્કો થી શ્રદ્ધાંજલી અર્પણ ના કરી હોય? આવો, આજે આપણે સહુ સાથે મળી ને આપણાં એ વીર જવાનો ને શ્રદ્ધાંજલી અર્પિત કરી ને સલામ ભરીએ..!.....આ શ્રદ્ધાંજલી માં, લતાજી નાં દર્દભર્યા કંઠ ની સાથે આપણે પણ સૂર પુરાવીએ..!

6 comments:

Anonymous said...

ચેતનાબેન,
તમે આવા પ્રસંગોચિત ગીતો આપીને સૌને માટે ઘણું જ સારું કામ કરો છો. નર્મદનાં બે ત્રણ ગીતો દેશભક્તિનાં છે. મારી પાસે તે કેસેટમાં છે. કોઇ તેને નેટ પર મૂકે તો આપણા લોકોને જાણ થાય કે છેક 1860-70 માં પણ આ મહાન વીરમાં કેટલું સ્વાભિમાન હતું.

Anonymous said...

અભિનંદન...સુંદર પ્રાસંગિક ગીતો લઈ આવ્યા છો...

વિવેક ટેલર

...* Chetu *... said...

Thanks vivekbhai..!

Anonymous said...

ખૂબ ઉમદા ,નિસ્વાર્થ કાર્ય.અભિનન્દન.નાની બહેન.

nilam

Anonymous said...

chetu, very nice,noble work u r doing.congrats

Hobo said...

mane khare khar tamara blog ma " e mere vatan ke logo" sambhadi ne khub anand thayo, hu song download karava ketaly divas thi search karu chhu!

tame mane aa song appi shako cho, pls.?
my mail id is tejapkan@gmail.com

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!