...સંકેત મિલન કા ભુલ ના જાના,મેરા પ્યાર ના બિસરાના..કેવા સરસ શબ્દો માં લાગણી ને વ્યક્ત કરી છે..!..યેસુદા અને હેમલતા નાં સુમધુર સ્વર ને કર્ણપ્રિય બનાવેલ છે આ સુરીલા શબ્દો અને હળવા સંગીતે...!!આ સુરો ની સરગમ માણવા નો આનંદ કૈક અનેરો જ છે...!!
મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વયપર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!
2 comments:
એ 'છુટકી' નામ ગમ્યુ? જબ યાદ આયે ફોન કર દેના
નીલાબેન,આપ પણ ક્યા થી આ નામ શોધી લાવ્યા?..સરસ ચલો..મજલી યા નાનકી ને ગમ્યુ? નિલમ બેન નો શુ અભિપ્રાય છે?
2:07 PM
Post a Comment