..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Wednesday, April 18, 2007

..*..Madhuban Khushbu..*..




powered by ODEO

....દિલ વો દિલ હૈ જો ઔરો કો, અપની ધડ્કન દેતા હૈ, જીના ઉસકા જીના હૈ, જો ઔરો કો જીવન દેતા હૈ...!! ખુબ જ સરસ પંક્તિ ઓ છે..અતિસુંદર અર્થપુર્ણ આ પ્રેરણાદાયક ગીત ને સૂરો થી સજાવ્યું છે શ્રી યેસુદાસ અને અનુરાધા પૌડવાલે.

6 comments:

Anonymous said...

મને પણ આ ગીત ગમે છે. ખૂબ મેલોડીયસ છે.

Anonymous said...

very nice.chetu..enjoyed.thanks

nilam doshi

Unknown said...

મધુવન ખુશ્બુ આપે છે ,સાગર સાવન આપે છે.
પણ ,માણસ માણસાઇ નથી રાખતો,કુદરત નુ દરેક સર્જન
પ્રક્રુતી ના નિયમો થી બંધાયેલુ છે પણ મનુષ્ય એનિ બુદ્ધિ ના બળે,
સર્જન હાર ને પણ નથી ગાંઠતો, આ ગીત ની દરેક પંક્તિ ,આપણી ફરજ
યાદ દેવડાવે છે કે ,"સુરજ ના બન પાયે તો બન કે દીપક જલતાચલ"
ખરેખર ખુબ સરસ ,મઝા પડી ગઇ.

Anonymous said...

maru pan priy geet chhe.exellent..aaje gana divase sambhlyu...maja aavi gayi..biju shu.....ane ek sudar mukatak yaad aavu
"nadi pase magi hati mai nirmalta mali ,phool pasethi chahi hati komalata mali.fakat hamdardino yachak pase shu a kahevani jarur chhe ke nisfalata mali"

Anonymous said...

nadi pase mai magi hati nirmlata mali ,phool pasethi chahi hati komlata mali.fakat hamdardin yachak thayo manas pase, shu a kahevani jarur chhe ke nisfalata mali?

સુરેશ જાની said...

બહુ જ સરસ ગીત. સવારમાં સાંભળ્યું અને મનમાં અનોખો આનંદ અને શાંતિ છવાઇ ગયાં.
જો બની શકે તો આ ગીતની ફાઇલ મને ઇમેલથી મોકલશો તો આભારી થઇશ.

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!