..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Friday, October 12, 2007

..*.. Jay Ambe Ma ..*..

આજ થી શ્રી માતાજી નાં નવલા નોરતાં શરૂ થાય છે ...ચલો આપણે સહુ શ્રી અંબા માં ની આરતી કરી એમનું સ્વાગત કરીએ.

4 comments:

Niraj said...

નવરાત્રીની ખૂબ ખૂબ મંગલ શુભકામનાઓ..

Neeta said...

સવારનાં પહોરમાં આવા શ્રીનાથજી બાવા નાં દર્શન થાય બસ બધુ જ જાણે મલી ગયુ. અને ગરબા મા પણ આંનંદ આવી ગયો

Neela said...

નવરાત્રીની શુભેચ્છાઓ.

કેતન શાહ said...

તમને અને તમારા પરિવારને નવરાત્રીની શુભકામનાઓ.

- કેતન

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!