........હોળી...!......આનંદોત્સવ નુ પર્વ..! જ્યાં નિર્દોષ - નિરપેક્ષ ભાવના થી એક મેક ના હૈયા રંગાઈ જાય એવી પાવન મિત્રતા ને હંમેશ જોડી રાખતુ આ પર્વ એક નવી જ ઉંમંગ લઇ આવે છે આપણા જીવન માં..!...વિખુટા પડી ગયેલા હૈયાઓ નુ મિલન કરાવે છે..નારાજગી ને ભુલાવી ને એના પર લાગણી ભીના વિવિધ રંગો છાંટી અને દરેક હૈયા વચ્ચે પ્રેમ ભર્યુ મેઘધનુષ રચે છે આ હોળી- ધુળેટી નો તહેવાર..!.....આ મેઘધનુષ માં સુરો ની સરગમ ભળે ત્યારે હર કોઇ ના હૈયા ની વાત એમાં ભળી જઇ ને એક અલૌકિક વાતાવરણ સર્જે છે..!...
powered by ODEO
powered by ODEO
7 comments:
અરે વાહ ! આપણો જમાનો પાછો ફર્યો એવી સુંદર ગમતુ ગીત.
મઝા પડી ગઈ
આવા સરસ ગીતો મુકતાં રહેજો છુટકી બહેન.
મને બહુ જ ગમતું ગીત . કેટલા વખતે સાંભળ્યું. કયા પીક્ચરનું છે તે ભૂલી ગયો છું.
મધર ઇન્ડીયા?
ફિલ્મ " ગાઈડ " નુ ગીત છે.
હા ! મારી દીકરીએ પણ મારી ભૂલ સુધારી હતી !
હેપી હોલી...
khub j saras happy holi
vaah didi...maja aavi gai...2nd sond is one of my fvrts... happy holi..
Post a Comment