..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Thursday, March 22, 2007

..* Pranay~Saragam..*..Pranay~Sangeet ..

.....હમણાં આપણે થોડા દિવસ પહેલાં હોળી સરગમ સાંભળી...! જેવી રીતે હોળી પર એકમેક નાં હૈયા પ્રેમ નાં પાવન રંગો થી રંગાઈ જાય છે,અને અંતર ની લાગણી ઓ નાં સૂર સંગીત રૂપે રેલાય છે ત્યારે એવી રીતે સર્જાય છે પ્રણય~સરગમ..!.. .... ...અત્રે પ્રસ્તુત છે પ્રણય~સરગમ..!


..જ્યારે હ્રદય નાં દ્વારે થી લાગણી નાં સૂર નીકળી રહ્યા હોય છે, ત્યારે લાગે છે કે જાણે પૂરા બ્રહ્માંડ માં એ સૂર રેલાઈ રહ્યા હોય અને કુદરતી અલૌકિક વાતાવરણ માં ભળી ગયા હોય..!! ..નદીઓ-પહાડો-વૃક્ષો-ઝરણાંઓ.. એ બધા માં થી સુમધુર સંગીત રેલાઈ રહ્યુ હોય..!..કુદરત જાણે કે પ્રણય નાં રંગો માં રંગાઈ ગઈ હોય..!!.
.....એ કુદરતી વાતાવરણ ની ઝાંખી જ કંઇક અનોખી - સુંદર - રમણીય લાગે છે..!!

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!