..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Saturday, June 23, 2007

..*..Dil to hai dil..*..





.....દિલ ....!!! કેવુ નાજુક નામ....!!....ને એવી જ નજાકત...,...લાગણીઓ ને મહેસુસ કરવા ની એની સુંવાળપ ભરી પરખ શક્તિ માં રહેલી છે..!!..દિલ પર તો ઘણા કવિ ઓ એ કવિતા રચી, શાયરો એ શાયરી - ગઝલ રચી..! ખરેખર દિલ ની વાત જ ન્યારી છે..!..આવી જ કઇંક વાત આ ગીત માં દર્શાવી છે ને સુંદર સંગીત ની સાથે લતાજી નાં સ્વર નો મધુર રણકાર દિલ નાં તાર ને ઝણકાવી જાય છે..!

10 comments:

Anonymous said...

Once again my favourite song is here. So First of all thanks for this romantic song. Rakhi is saying right that "koina par pyar aavi jay pachi aapna bas ma kashu j nathi hotu" Try to listen this song late night,It will be more melodious. Really nobody can beat Lataji.

Ketan

Anonymous said...

good one. I like this song.

Anonymous said...

બહુ જ સરસ ગીત. પહેલી જ વાર સાંભળ્યું. બહુજ મીઠ્ઠો અવાજ છે. અને ભાવ પણ

Anonymous said...

sarar geet...sumadhur sangeet..aema bharatni koyal..no tahuko...amazing....thanx

Lori said...

Very beautiful!

Jyoti said...

Hats off!what a blog..i loved it..

keep it up!

Life said...

Dil To Hai Dil ,
Dil Ka Aitabaar Kya Kijiye
AA Gaya Jo Kisi Pe Pyaar , Kya Kijiye..........
Jyaare tame koini saathe pyaar ma pado cho then bus tamara haath ma kay nathi rehtu..

one of my fav song and yeh when you hear this song in late night ,you will feel the song....lata ji is immitable.......

hey chetu maru haji ek fav song che ..
"Tasveer Teri Dil Mein, Jis Din Se Uttari Hai .......Lataji and Manade....wonderful song.....

hey your sur and sargam goes very well.........
Ek sangeet premi , Bija Sangeet Premi ne mali ne khoob Raji Thayo"

Life ma romance nu lyrics and surilo music hoy to life is festival..

Take Care
Vikas{V}

kakasab said...

બહુ જ સરસ ગીત

નીરજ શાહ said...

નમસ્તે ચેતનાબેન,
માર બ્લોગ રણકાર પર તમારી કોમેન્ટસ જોઇ અને ત્યાંથી જ તમારા બ્લોગનું એડ્રેસ પણ મળ્યું. ખુબ જ સુંદર બ્લોગ બનાવ્યો છે. મારો મુળ બ્લોગ ગુજરાતીબ્લોગ.કોમ પર નહિ પરંતુ બ્લોગર પર છે. હું તેને ગુજરાતીબ્લોગ.કોમ પર લઇ જવાનો પ્રયાસ કરું છું પણ હજી ટેકનિકલ ક્ષતીના લીધે થઈ શકતું નથી. તો ત્યાં સુધી મારા મુળ બ્લોગ રણકાર ને બ્લોગર (http://rankaar.blogspot.com/)પર જ મુલાકાત લેતા રહેશો ને આપના અમુલ્ય અભિપ્રાયો પણ આપતા રહેશો. તમારા બ્લોગ પર આજ રીતે સુરોની સરગમ વહેતી રહેશે એવી આશા છે.

જય ગુર્જરી,
નીરજ શાહ.
http://rankaar.blogspot.com

Raghu Ram Prasad said...

your heart is BIGGGGGGGG....nice photography and nice sone

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!