..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Sunday, July 15, 2007

..*..Pyaar ki khushbu ..*..

powered by ODEO


પ્યાર ની ખુશ્બુ...! એક અકલ્પનીય અહેસાસ ...કે જેને દર્શાવી શકાતો નથી.... એ જ અહેસાસ ને વાચા મળી છે શ્રી મહેન્દ્ર કપુર તથા લતાજી નાં સુમધુર સ્વર દ્વારા..સાથે સંગીત નાં વાજીંત્રો જેવા કે તબલાં, સિતાર, ક્સાઈલોફોન, વાયોલિન, ઢોલક, જલતરંગ ઈત્યાદિ નાં સૂર તથા પંખી નાં મધુરાં કલરવ નાં સમન્વય થી બનેલી આ સરગમ સાંભળી આપણું મન પણ બહેકવા લાગે છે..!

6 comments:

kakasab said...

ખરેખર એક સરસ ગીત .... દિલ ઝુમી ઉઠ્યું

આવી જ રીતે સુંદર ગીતોની મહેફીલ સજાવતા રહેશો

Luv said...

Excellent

This is not in list of my favourite song. But today i like to hear this song, may be due to your excellent presentation and lyrics desccription.

Ketan

Anonymous said...

this is excelant work done by you. Music with beautiful pictures.
I pass this site to our good friends and they also love this site.

Vikas said...

hello chetana ,

this wonderful song with deep feelings...and video to go with song is journey to travel..

Take Care
Vikas {V}

નીરજ શાહ said...

અતિસુંદર ગીત.. અને સાથે ચિત્રો નો સંગાથ.... ખરેખર દિલ ઝુમી ઉઠ્યું...

kakasab said...

so, finally you got that script for recent comments.. really ur genius

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!