..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Monday, August 06, 2007

..*.. Dosti ..*..

Note : Rrefresh the page to view this slide show from beginning with " Dosti " songs.


મૈત્રી ની કિંમત એને પુછો જેને મિત્ર નથી..! જેણે દોસ્તી માં ઠોકર ખાધી છે..! જેઓ સંજોગો નાં શિકાર બની એકબીજા ને સમજ્વા છ્તાં પણ દૂર થઇ ગયાં છે..!..આવી પળો માં તેઓ નાં હ્રદય માં જે દર્દ ભરી સંવેદનાઓ ઉત્પન્ન થાય છે એ આ ગીતો નાં શબ્દો અને સંગીત માં તાદ્ર્શ્ય થાય છે..!4 comments:

દાદા said...

મને બહુ જ ગમતા ગીતો. આભાર.

Neela said...

v.good slides with good songs.

Luv said...

Generally i dont like to listen sad song except few like CHAHA HAI TUJKO from MANN. but here the theme is different. So all songs matches perfectly.

Slideshow is excellent & perfect.

Ketan

Tej World said...

in only 2 lines i have tried to say a lot about friendship....here i am sharing with you.....

"Dost ye Dard ab na sahenge, Sagar se moti nikal ke rahenge......"

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!