..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Tuesday, March 27, 2007

..* Payoji maine Ram ratan dhan *..


..આજે રામનવમી...! શ્રી હરિ એ રામાવતાર ધારણ કરી ને ભક્તો નો ઉદ્ધાર કર્યો ..અને સર્વે ને શ્રી રામ નો સાક્ષાત્કાર થયો...ત્યારે જે ભક્તિ ભાવ હ્રદય માં ઉમટ્યો ,એ ભાવ ને આ સરગમ માં લતાજી અને સાથીઓ ના આલાપ માં એકદમ સુંદર રીતે દર્શાવ્યો છે..!

2 comments:

Anonymous said...

સરસ.....પાયોજી મોહે રામ રટણ ધન પાયો......
સુંદર સંગીત .....મીરાંનું સુંદર ભજન ..
...i like meera"s bhajan and Gangasati very intelegent......sundar tatvik darshan ...

Anonymous said...

my favarite bhajan

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!