..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Sunday, March 09, 2008

..*.. Jao re jogi tum ..*..




રાગ કમોદ પર આધારીત આ ગીત 19966માં બનેલી ફિલ્મ આમ્રપાલીનું છે અને લતાજીએ સુંદર સ્વરથી સજાવ્યુંછે તો સંગીત છે શ્રી શંકર જયકિશનજી નું..!


1 comment:

shivshiva said...

કલ્યાણ થાટમાંથી ઉત્પન્ન હ્તયેલો આ રાગ રાત્રિના પ્રથમ પ્રહરમાં ગવાય છે.

આ ફિલ્મનાં દરેક ગીતો સરસ છે,

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!