..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Tuesday, March 11, 2008

..*.. Nainome badara chhaye ..*..

1966 માં બનેલી ફિલ્મ ' મેરા સાયા ' નું આ ગીત લતાજી એ રાગ ' ભીમ પલાસી ' દ્વારા એક્દમ સુંદર રીતે રજુ કર્યું છે.. સિતાર-વીણા આદી વાજીંત્રોનાં સંગીત થી સજાવ્યું છે શ્રીમદનમોહનજી એ.

3 comments:

devika dhruva said...

while listening,I'm writing to you,chetna.very well done....

સુરેશ said...

મારી વાગ્દત્તા ( ફીયાન્સી) સાથે અમદાવાદના કૃષ્ણ થીયેટરમાં જોયેલી બીજી ફીલ્મ - પહેલી ' મીલન'.

હવે અમે બન્ને 60 + થઈ ગયા અને એ થીયેટરની જગ્યાએ નવું નક્કોર શોપીંગ કોમ્પ્લેક્ષ !!

Neela said...

આ ગીત એવું જ છે જે હંમેશા યાદ રહે. સાધના અને સુનિલ દત્ત યાદ આવી જાય.

ભીમપલાસી રાગ કાફી થાટમાંથી ઉત્પન્ન થયો છે. અને દિવસનાં ત્રીજા પ્રહરમાં ગવાય છે.
પુષ્ટિમાર્ગીયનાં કિર્તન પણ આ રાગમાં ઘણાં હોય છે.

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!