..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Sunday, March 09, 2008

..*.. Koi matawala ..*..
રાગ દરબારી-કનાડા પર આધારીત આ ગીત છે 1966માં બનેલી ફિલ્મ ' લવ ઇન ટોકિયો ' નું અને સંગીત છે શ્રીશંકર-જયકિશનજી નું..

3 comments:

kapildave said...

hello chetna ben

khubaj saras song che

aavaj juna juna song sambhalavta rahejo

Shama said...

Vah, maja avi gayee...........

shivshiva said...

દરબારી કાનડા મધ્ય રાત્રીએ ગવાતો રાગ છે. આશાવરી થાટમાંથી ઉત્પન્ન થયો છે.
ખૂબ સરસ કર્ણપ્રિય રાગ છે.

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!