..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Sunday, March 09, 2008

..*.. Mai dekhu jis or sakhi ..*..


..મારું એકદમ પ્રિય ગીત ..! સાંભળીએ એટલે તરત નજર સમક્ષ કૃષ્ણની પ્રેમદિવાની મીરાંબાઇ કે કોઇ ગોપીનું કલ્પના ચિત્ર આવી જાય...!!...મૈં દેખું જિસ ઓર સખીરી, સામને મેરે સાંવરિયા..


પ્રેમ ને જોગન મુજકો બનાયા, તનકો ફુંકા મનકો જલાયા,


પ્રેમ કે દુ:ખમે ડૂબ ગયા દિલ, જૈસે જલમે ગાગરિયા...


રો રો કર હર દુ:ખ સહેના હૈ, દુ:ખ સહે સહે કર ચુપ રહેના હૈ,


કૈસે બતાવુ.. ? કૈસે બિછડી... પી કે મુખ સે બાંસુરીયા..


દુનિયા કહેતી મુજકો દિવાની, કોઇ ના સમજે પ્રેમ કી બાની,


સાજન સાજન રટ્તે રટ્તે અબ તો હો ગઇ બાવરીયા...

4 comments:

Anonymous said...

સુંદર ભાવવાહી ગીત.
સુનીલ શાહ

સુરેશ said...

સરસ લય છે.બહુ જ ગમ્યું.

Anonymous said...

je Chalchitranu aa geeta chhe teni maahhiti ane gaayikaa music director nu nam muksho to temani krutini nondh lidhi tem kahevaashe..

...* Chetu *... said...

હા વિજયભાઇ, આ રાગ-વિષયક ગીતોમાં જે મને ખબર છે એ માહિતી મુકી જ છે..આ ગીતની માહિતી શોધી રહી છું.

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!