..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Wednesday, December 20, 2006

* ..Maine kaha fulo se..*

......આ ગીત મા જીવન પ્રત્યે નો અભિગમ દર્શાવ્યો છે, જે પ્રેરણા દાયક છે...ગીત ના શબ્દો સાથે લતાજી અને નાના ભુલ્કાઓ ના સ્વર નુ માધુર્ય કોઇ નિર્મળ - નિઃસ્વાર્થ વાતાવરણ ની અસર ઉપજાવે છે..

Monday, December 04, 2006

* ..Happy Birthday to My ' Lalan ' Chirag...*


blinkingeyes
Picture 001















...* Many Many Happy Returns Of The Day *..


collage10


Wednesday, November 15, 2006

..*.. Yado ki barat ..*..




..આપણા જીવન માં " યાદ " એ એવી અવિભાજ્ય પળ છે જેને આપણે મન થી ક્યારેય પણ અળગી કરી શક્તા નથી..અમુક સમયે યાદો ની ઘટમાળ એવી રીતે ઉમટી ને આપણ દિલ ને ઘેરી વળે છે કે આપણે વર્તમાન ભુલી ને એ યાદો માં વિહરવા લાગીએ છીએ.આ ગીત માં પણ બચપણ નાં દિવસો યાદ આવી જાય છે..માતા-પિતા,ભાઈ-બહેન,સખી-સહેલી કુટૂંબીજનો વિ.સાથે વિતાવેલી દરેક પળ યાદ આવે..જ્યારે ખાસ કરી ને આપણે બધા થી દૂર પરદેશ માં હોઇએ....!! આ ગીત માં લતાજી નાં સુમધુર સ્વર ને સાથ આપ્યો છે નાના ભુલ્કાઓ એ ..અને શબ્દો ની સાથે સંગીત પણ એટલુ જ મધુરુ છે....!

..*.. Hum hai bade dil wale ..*..




..અંહી જીવન ને દર્દ અને દવા બન્ને ઉપનામ આપ્યા છે...ઉદિત નારાયણ ,લતાજી અને નાના ભુલ્કાઓ ના સુમધુર સ્વર સાથે પિયાનો ,ગિટાર વિગેરે ની ધુન નો સમન્વય એક અલગ જ અસર ઉપજાવે છે..!.

..*.. Aati rahengi bahare ..*..





.....આ ગીત મા જે સંદેશ છે એના શબ્દો ને એકદમ સુંદર રીતે રજુ કર્યા છે, સાથે માઊથ ઓરગન, પિયાનો, વિગેરે ના સંગીત અને આશાજી તથા અમિતજી ના સ્વર થી આ ગીત કર્ણપ્રિય લાગે છે.

Monday, October 23, 2006

..* .. શ્રી ગણેશાય નમઃ ..*..

આ પહેલી સરગમ શ્રી હરિ ને અર્પણ્..!!




..... આ સરગમ માં શ્રી હરિ પ્રત્યે ની ભક્તિ શંખનાદ દ્વારા દર્શાવી છે...સાથે મંજીરા - ઢોલક - સિતાર અને વાંસળી નાં સૂર થી આપણું મન પુલકિત બની ને ભક્તિ રસ માં તરબોળ થઈ જાય છે..!

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!