........હોળી...!......આનંદોત્સવ નુ પર્વ..! જ્યાં નિર્દોષ - નિરપેક્ષ ભાવના થી એક મેક ના હૈયા રંગાઈ જાય એવી પાવન મિત્રતા ને હંમેશ જોડી રાખતુ આ પર્વ એક નવી જ ઉંમંગ લઇ આવે છે આપણા જીવન માં..!...વિખુટા પડી ગયેલા હૈયાઓ નુ મિલન કરાવે છે..નારાજગી ને ભુલાવી ને એના પર લાગણી ભીના વિવિધ રંગો છાંટી અને દરેક હૈયા વચ્ચે પ્રેમ ભર્યુ મેઘધનુષ રચે છે આ હોળી- ધુળેટી નો તહેવાર..!.....આ મેઘધનુષ માં સુરો ની સરગમ ભળે ત્યારે હર કોઇ ના હૈયા ની વાત એમાં ભળી જઇ ને એક અલૌકિક વાતાવરણ સર્જે છે..!...
powered by ODEO
powered by ODEO
