..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *
Showing posts with label duets. Show all posts
Showing posts with label duets. Show all posts

Sunday, July 15, 2007

..*..Pyaar ki khushbu ..*..





powered by ODEO


પ્યાર ની ખુશ્બુ...! એક અકલ્પનીય અહેસાસ ...કે જેને દર્શાવી શકાતો નથી.... એ જ અહેસાસ ને વાચા મળી છે શ્રી મહેન્દ્ર કપુર તથા લતાજી નાં સુમધુર સ્વર દ્વારા..સાથે સંગીત નાં વાજીંત્રો જેવા કે તબલાં, સિતાર, ક્સાઈલોફોન, વાયોલિન, ઢોલક, જલતરંગ ઈત્યાદિ નાં સૂર તથા પંખી નાં મધુરાં કલરવ નાં સમન્વય થી બનેલી આ સરગમ સાંભળી આપણું મન પણ બહેકવા લાગે છે..!

Wednesday, April 18, 2007

..*..Madhuban Khushbu..*..




powered by ODEO

....દિલ વો દિલ હૈ જો ઔરો કો, અપની ધડ્કન દેતા હૈ, જીના ઉસકા જીના હૈ, જો ઔરો કો જીવન દેતા હૈ...!! ખુબ જ સરસ પંક્તિ ઓ છે..અતિસુંદર અર્થપુર્ણ આ પ્રેરણાદાયક ગીત ને સૂરો થી સજાવ્યું છે શ્રી યેસુદાસ અને અનુરાધા પૌડવાલે.

Sunday, April 08, 2007

...* ..Pal pal.../...Piya bole..*...

...આ બન્ને ગીતો સુમધુર લય અને હળવા સંગીત સાથે રજુ કર્યાં છે, શ્રેયા અને સોનુ નિગમે પોતાના સૂરીલા કંઠ દ્વારા..!...ખરેખર હળવા સંગીત ને માણવા નો લ્હાવો પણ અનેરો છે..!!
* * *
રણ ને તરસ છે પાણી ની,..ફૂલ ને તરસ છે સુગંધ ની,..પ્રેમ ને જરુર છે સાન્નિધ્યની,..આંખ ને જરુર છે એક અંધ ની..તો પછી કાન માટે છે કર્ણ પ્રિય.... સોનુ નિગમ અને શ્રેયા..! જેમનાં ક્સુંબલ ઘુંટ્યાં સ્વર માત્ર કાન ની નહીં , સમગ્ર અસ્તિત્વ ની પ્યાસ બુઝાવશે...!





powered by ODEO

powered by ODEO

Thursday, March 22, 2007

..* Pranay~Saragam..*..Gunji si hai..




powered by ODEO


..સાંસો મે હૈ કૈસી યે રાગીની,ધડ્કન મે ક્યા રાગ હૈ..?...

ખુબ જ સરસ પંક્તિ છે.. જ્યારે આંતરઃમન માં કોઇ અજીબ લાગણી ની લહેરો ઉમટે ત્યારે મન વીણા નાં તાર માં થી સંગીત ની કઇ રાગ~રાગીનીઓ શ્વાસ માં ધડકી રહી છે એ જ ના સમજાય..!.. સાધના સરગમ અને ઉદિત નારાયણ નાં સૂરીલા કંઠ માં થી રેલાઈ રહેલી આ સરગમ મન ને પ્રફુલ્લિત કરી દે છે..!


...* Pranay~sur *..wada raha ..




powered by ODEO

.....ચાહે તુમ્હે કિસ કદર મેરા દિલ તુમકો નહી હૈ પતા..!..યે મેરી ધડ્કને સુન રહા હૈ ખુદા..!!!
..સજદે કિયે મૈને શામો સહેર,માંગા હૈ તુમકો સદા..!
કેવી સુંદર પંક્તિ માં લાગણી ને દર્શાવી છે ?... આ પ્રેમ નો સાક્ષી ઈશ્વર ખુદ છે..એ પણ વ્યક્ત કરી દીધું..! આ ગીત નાં કર્ણપ્રિય સંગીત ને સૂરીલો સાથ મળ્યો છે શ્રેયા અને અર્નબ ચક્રવર્તી ના સુમધુર સ્વર નો..

..* Pranay~Sur *.. thoda sa..




....કૌન સા મોડ આયા ઝિંદગી કે સફર મે....દિલ કી હર એક ધડ્કન તુજકો પહેચાનતી હૈ..મેરી ચાહત હૈ અબ ક્યા, તૂ નહી જાનતી હૈ ..!..
આ પંક્તિઓ માં પણ લાગણી ની અભિવ્યક્તિ સુંદર રીતે રજુ કરી છે..સાથે મધુરુ સંગીત અને એવા જ મધુરાં સૂર વહી રહ્યાં છે અલ્કા યાજ્ઞિક તથા ઉદિત નારાયણ નાં કંઠે થી..!

Monday, January 08, 2007

..* ..Jab Deep Jale Aana..*..




...સંકેત મિલન કા ભુલ ના જાના,મેરા પ્યાર ના બિસરાના..કેવા સરસ શબ્દો માં લાગણી ને વ્યક્ત કરી છે..!..યેસુદા અને હેમલતા નાં સુમધુર સ્વર ને કર્ણપ્રિય બનાવેલ છે આ સુરીલા શબ્દો અને હળવા સંગીતે...!!આ સુરો ની સરગમ માણવા નો આનંદ કૈક અનેરો જ છે...!!

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!