..~.. સા ~ રે ~ ગા ~ મા ~ પ ~ ધ ~ ની ~ સા ..~.. ગીત-સંગીત ને સૂર નો સમન્વય !... * સૂર~સરગમ *

Saturday, March 31, 2007

..*.. Prakruti na saannidhy ma.. *..

....ઈશ્વરે રચેલી પ્રકૃતિ ની રચના અદભૂત છે...!!!...ચલો આજે પ્રકૃતિ નાં સાન્નિધ્ય માં જઈ, એ પ્રાકૃતિક સૌંદર્ય ને માણી અને નદીઓ નાં વ્હેતાં ઝરણાં માં થી રેલાઈ રહેલ કુદરતી સૂરો ની સરગમ સાંભળીએ..!!

..* The Amazing Waterfall *..

..* Niagara Falls - Day & Night *..

..* Beautiful water fall *..

Tuesday, March 27, 2007

..* Payoji maine Ram ratan dhan *..


..આજે રામનવમી...! શ્રી હરિ એ રામાવતાર ધારણ કરી ને ભક્તો નો ઉદ્ધાર કર્યો ..અને સર્વે ને શ્રી રામ નો સાક્ષાત્કાર થયો...ત્યારે જે ભક્તિ ભાવ હ્રદય માં ઉમટ્યો ,એ ભાવ ને આ સરગમ માં લતાજી અને સાથીઓ ના આલાપ માં એકદમ સુંદર રીતે દર્શાવ્યો છે..!

..* Choupaai *..


..આ ચોપાઈ માં શ્રી જસપાલ સિંઘ નો સુમધુર સ્વર એક્દમ કર્ણ પ્રિય લાગે છે..સાથે એવુ જ સૂરીલું સંગીત મન માં ભક્તિ ભાવ ઉત્પન્ન કરી રહ્યું છે..!

..* Jaise suraj ki garmi se *..

..શ્રી અનુપ જલોટા ના સ્વર માં ગવાયેલ આ ભજન માં રહેલ શબ્દો ખરેખર હ્રદય ના ઉંડા ભાવ થી રજુ થયાં છે..માનવી થાકી હારી ને છેવટે હરિ શરણે જ જાય છે..!

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!