...આ બન્ને ગીતો સુમધુર લય અને હળવા સંગીત સાથે રજુ કર્યાં છે, શ્રેયા અને સોનુ નિગમે પોતાના સૂરીલા કંઠ દ્વારા..!...ખરેખર હળવા સંગીત ને માણવા નો લ્હાવો પણ અનેરો છે..!!
* * *
રણ ને તરસ છે પાણી ની,..ફૂલ ને તરસ છે સુગંધ ની,..પ્રેમ ને જરુર છે સાન્નિધ્યની,..આંખ ને જરુર છે એક અંધ ની..તો પછી કાન માટે છે કર્ણ પ્રિય.... સોનુ નિગમ અને શ્રેયા..! જેમનાં ક્સુંબલ ઘુંટ્યાં સ્વર માત્ર કાન ની નહીં , સમગ્ર અસ્તિત્વ ની પ્યાસ બુઝાવશે...!
8 comments:
બહુ સરસ ગીતો ..અને સાથે સુંદર પ્રાકૃતિક સાંદર્યનો રસાસ્વાદ કરાવ્યો હં, ચેતના બહેન.. આવી જ રીતે કરાવતાં રહેશો..જય
સરસ કર્ણપ્રિય ગીતો સાથે સુંદર ચિત્ર...
આભાર...
apratim job and cute too . You have a great passion for songs and selection of songs is very good . keep it up Chetna
જો કુદરતી સૌન્દર્ય ને અને સંગીત ને સગપણ હોય! તો એની સાબીતી એટલે સુર સરગમ નુ નવુ નજરાણુ , પલ -પલ...... અને પિયા બોલે.......બન્ને ગીતો ની સાથે કરેલા દ્ર્યશ્યો ના સમાગમે .કાન અને આંખ ને જ નહિ, પણ પ્રસ્તાવના મા લખ્યા મુજબ સમગ્ર અસ્તિત્વ ની પ્યાસ બુઝાવી છે.
ત્રુપ્ત ના થય એવી આ તરસ ને તમારી બીજી આવીજ કોઇ રચના દ્વારા બુઝાવતા રહેશો............
tarbatar thai javayu....
aurth ne avakash malyo...sur-ne saragam......
wonderful
Chaitu good work
પલ પલ...... ગીત ઘણું જ ગમ્યું
JAI SHREE KRISHNA CHETNABEN FANTASTIC.SONGS KE SAATH SCENERY BHI BEAUTIFUL HAI.UR PASSION FOR SONGS IS WONDERFUL.EXCELLENT.
Post a Comment