...આ ગીત માં રહેલ શબ્દો સાંભળી ને શ્યામ દિવાની મીરાં અને ગોપી યાદ આવી જાય ...જાણે કે પોતાના પ્રિયતમ ને પામવા પોતાનું સઘળું ત્યજી દેવા તૈયાર છે..!.મીરાં અને ગોપી ની પ્રેમ લક્ષણા ભક્તિ માં તીવ્ર લાગણી ની ભાવ પૂર્વક ની અનોખી તડપ રહેલી છે ..એવી જ તડપ આ ગીત માં દર્શાવી છે...! સુંદર સંગીત થી સજાવેલ ગીત ને શ્રેયા એ પોતાના સુમધુર સ્વર નો પ્રાણ પૂરી ને એક્દમ જીવંત અન કર્ણપ્રિય બનાવ્યું છે..!..
7 comments:
ફિલ્મી ગીતમાં પણ પ્રભુનો ભાવ જોવો એ તમારી ભક્તિની ઊંચાઈ જણાવે છે.
Very emotional.
exellent.... neelben is right.
slide saras banavi chhe...gulab puspo par padela .zakal bundo .sathe geet sambhali suny palanpurino ek .....sher yad aavi gayo....suny to ek jogi samo jiv chhe aene lokik probhan to kayathi nade.rup nirlep chhe prem nispax che bhakt niswarth che bhakati niswath chhe.........keep it up
pralobhan*
CHETNAJI AAPKE BHAV BAHUT HI SUNDER REET SE PRAKAT HUVE HAI
બહુ કર્ણપ્રિય અને સાંભળ્યા જ કરીએ એવું આ ગીત ઘણું જ ગમ્યું. આ ગીતના શબ્દો મને http://www.geetmanjusha.com/hindi/lyrics/1700.html વેબ સાઈટ પર મળ્યાં છે:
अगर तुम मिल जाओ, जमाना छोड देंगे हम
तुम्हें पा कर जमाने भर से रिश्ता तोड देंगे हम
बिना तेरे कोई दिलकश नजारा हम ना देखेंगे
तुम्हें ना हो पसंद उस को दोबारा हम ना देखेंगे
तेरी सूरत ना हो जिस में, वो शिशा तोड देंगे हम
तेरे दिल में रहेंगे, तुझ को अपना घर बना लेंगे
तेरे ख्वाबों को गहनों की तरह खुद पर सजा लेंगे
कसम तेरी कसम तकदीर का रूख मोड देंगे हम
तुम्हें हम अपने जिस्म-ओ-जान में कुछ ऐसे बसा लेंगे
तेरी खुशबू अपने जिस्म की खुशबू बना लेंगे
खुदा से भी ना जो टूटे वो रिश्ता जोड लेंगे हम
I listen this song since this was released. This song is my altime favourite one. But i had never imagine that the meaning of song is so shuddh as chetanaji u had described. This shows how u r positive to each thing.
U had done a marvelous job
Keep it up
Ketan
Post a Comment