મૈત્રી એક ઝાંકળબિંદુ છે, જે જીવનપુષ્પ ને તેજ ,તાજગી અને સૌંદર્ય અર્પે છે...મૈત્રી એક મનોહર સ્વરાવલી છે જે આત્મા ને અનોખા સંગીત થી હરી લે છે...!.. ચાલો આજે મૈત્રી-સરગમ માં રહેલાં ભાવો ને સાંભળી ને આપણે પણ આ સ્વરાંજલી દ્વારા સાચી મૈત્રી નિભાવવા સ્નેહ નાં સરવાળા,ભૂલ ની બાદબાકી,સહકાર નો ગુણાકાર અને વેરઝેર નો ભાગાકાર કરી મૈત્રીભાવ નું પવિત્ર ઝરણું વહાવીએ..!
આ બધાં જ ગીતો એ દરેક સહેલીઓ - મિત્રો ને અર્પણ, જેમણે આવી સુંદર પવિત્ર મિત્રતા આપી..! પહેલાં પણ અને અત્યારે પણ ..!.
આજે એ શૈશવ કાળ નાં દિવસો યાદ આવે છે અને થાય છે..કાશ..! કોઇ લૌટા દે મેરે બીતે હુએ દિન ..!..એ નિર્દોષ મસ્તી મજાક ભરી મધુર દોસ્તી ની મહેંક આજે પણ હ્રદય ને મહેકાવી રહી છે..!
....ખરેખર…, A friend is a beautiful flower in the garden of life..!
7 comments:
Pehla to tamara man ma atli sundar rajuat karavana ideas kevi rite ave che ? Excellent.
Atyar sudhi frienship day atle ankhon ni same Red Rose j aave, pan tame Krishna-Sudama ni image mukine dosti ni ek sachi vyakhya aapi che.
Mane "Saathi Tere Naam" vadhare gamyu. In this song all the wishes are asked only for his friends not for both. Thats the frienship.
Purushottam Upadhyay nu KRISHNA SUDAM NI JODI geet yaad aavi gayu.
Once again nice job done "CHETNAJI"
Keep it up
"Your friend is the man who knows all about you, and still likes you."
ચેતના બેન, સૌ પ્રથમ તો આભાર આ બધા જ ગીતો મુકવા માટે. રજુઆત તમારી હોય એટલે કઇં જોવાપણું તો હોય જ નહી. કૃષ્ણ-સુદામાની જોડી અમર મિત્રતા નું ઉદાહરણ છે. યારાના ફિલ્મનું ગીત પેહલેથી જ મારું અતિપ્રીય છે. આજે એ સાંભળીને અમદાવાદ ના દિવસો યાદ આવી ગયા ને દોસ્તી ફિલ્મના ગીતથી તો દિલ ભરાવી આવ્યું..
(F)ew (R)elations (I)n (E)arth (N)ever (D)ies
Thanks,
Niraj.
khub saras chhe. I have to learn from you.
ઘણા વખતે બધા ગીતો અહીં સાંભળ્યા મજા આવી ગઈ... હવે આખો દિવસ ગણગણ્યા જ કરાશે.. :-)
આ બધાં જ ગીતો સાંભળવાની ખુબ મજા પડી.. દરેક ગીત 'મૈત્રી' ને અમર બનાવી તેના રંગોનો અનુભવ આપણને કરાવે છે...ઘણું જ સુંદર...જય
wow
awesome words and excellent presentation.......
Friends vishe aatlu saras ane saral bhasha ma lakhine mane bhav - vibhor banavi didho chhe tame.
hu kadi pan radto nathi pan aaje kahish k maru man aavu lakhan vanchine raadi padyu......
thnx for everything
Have fuin
Enjoy Urself
Tejas
It is a very nice compere between krishna and sudama for frendship
Post a Comment