શરદ પુનમ ની ચાંદની રાત માં, હર એક હૈયા પર જાણે કે ચન્દ્રમા ની શ્વેત આભા પથરાઇ ગઇ હોય અને એમાથી પ્રણય રૂપી શીતળતા છલકાઇ રહી હોય એમ ભાસે છે આ બન્ને ગીતો માં..!
આજ નો ચાંદલિયો ..એ ગીત માં તો ખરેખર લતાજી એ પ્રાણ પૂરી ને સ્વર આપ્યો છે..જેમાની આ પંક્તિ ખુબ જ સરસ છે....!..
" તારા રે નામ નો છેડયો એકતારો, હું તારી મીરાં તું ગિરિધર મારો....!
...આજ મારે પીવો છે પ્રીતી નો પ્યાલો..."
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
ખુબ જ સરસ.
વિડિયો પણ ખુબ જ સરસ છે.
ઘર ની બહાર જાવાની ક્યાંય જરુરત જ નથી હવે.
શરદ પુનમ મનાવા.
કેટલા વર્ષે આ ગીત સાંભળીયુ.
મજા આવી ગઈ.
ખુબ ખુબ આભાર ચેતના બેન.અ
આજ નો ચાંદલીયો..........
મારા પ્રિય ગીત માં થી એક આ ગીત છે.
ખુબ ખુબ આભાર ચેતના બેન
કેટલા સુંદર શબ્દો છે આ ગીત નાં.
THANKSSSSSSSSS
વાહ,પૂનમ ના દ્ર્શ્યો એક્દમ સુંદર છે.એવુ લાગે છે કે હવે કોમ્પયુટર ની સામે દૂધ-પોઆ લઇને બેસી જઇએ.
"પૂનમ ની પ્યારી પ્યારી રાત" લગભગ ૧૦-૧૨ વર્ષ પછી આ ગીત સાંભળ્યુ.
આ ગીત મને બહુ જ ગમતુ હતુ. એના ગાયિકા કોણ છે ?? બહુ જ મીઠો સ્વર છે. શબ્દો પણ બહુ જ સરસ છે 'ચમકે છે આભ મા જેટલા તારા.." મારી યાદ શકિત પ્રમાણે આ ગીતમા સારિકા છે ???
કેતન
હા ...પુનમ ની પ્યારી રાત... એ ફિલ્મ " ખમ્મા મારા વીરા " નું ગીત છે અને સ્વર છે શ્રી ઉષામંગેશકર નો તથા એ ગીત સારિકા પર ફિલ્માવેલ હતું..
Hello Chetna, All the pictures put on the screen for "Sharad Poonam" are very live and gives a pleasant look and reminding the people that - today is the day to eat dudh pauva - I will put two lines here -
"Sharad poonam ni raat ma chandaliyo ugyo chhe, he maru tanadu nache he maru mandu nache ....."
મારા પણ બહુ જ પ્રીય ગીતો.
very nice...
very nice...
are vah, khub j saras chhe didi.... chand ni chandni ane shitala banne sparshi gai dil ne...!!!
ખુબ સરસ ચેતનાજી....
દરેક તહેવારમાં આપ અમારી સાથે જ હોવ છો....
very nice schoolna divso yad avi gaya juna sasmarno taja thaya
khub j saras jana sansmarno taja thaya school na divso yad avi gaya
Hi Chetna
Khubaj Sunder !!!! Maja avi gai
Vidio temaj geet beuano samnavay khubaj sunder che
wah wah mara wala wah !!!!!! joog joog jivo
su saras geeto che...aa bussy life ma ek poonam no chand aavi gayo :)
lovely
Take Care
Vikas{V}
exellent ...after long time visti ur blog and enjoy lots
Post a Comment